Monday, December 23, 2024

Tag: PM Modi

વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020 વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...

નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવારજનો માટે સાંત્વના પાઠવી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પ...

પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભેચ્છા પાઠવ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની કામના કરી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપ સર્વેને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા! ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સ...

PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...

જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5. દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...

ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ

ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 30...

દેશ અને રાજ્યમાં મંદીના માહોલે 73 ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફમાં

ગાંધીનગર, તા. 24 સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાત અને દેશના ૭૩ ટકા કુટુંબો આર્થિક મોરચે તકલીફ અનુભવી રહ્યા છે. તેનું કારણ છે છેલ્લા બાર મહિના દરમિયાન તેમની આવકની તુલનાએ ખર્ચા નોંધપાત્ર દરે વધ્યા છે, તેમ સ્થાનિક સર્કલ્સનો તાજેતરનો સરવે દર્શાવે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારની આર્થિક નીતિને ...