Tag: Police Station
ગાંધીનગરના સ્માર્ટ સિટી “ગિફ્ટ” ને ગ્રીન સિટીનું બિરૂદ આપવા તૈયારી
ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સ...
સ્કૂલે ન જતાં માતાએ ઠપકો આપી લાફો મારતાં પુત્ર ઘર ઘરેથી નાસી ગયો
અમદાવાદ: તા:૨૨
અભ્યાસ અંગે કે સ્કૂલે ન જવાના મામલે માતા-પિતા દ્વારા ઠપકો અપાયા બાદ બાળકોના ઘર છોડીને નાસી જવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં મેવાડમાં હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતો પુત્ર બે માસથી સ્કૂલે જતો ન હતો. જેથી ઘરે આવેલા પુત્રને માતાએ ઠપકો આપીને બે ત્રણ લાફ...
પિસ્તોલની અણીએ વકીલ પાસે 3.50 કરોડના ચેક લખાવનારની ધરપકડ
અમદાવાદ, તા.21
સાત કરોડમાં વેચેલી મિલ્કતનો હિસ્સો લેવા સગા કાકાએ ગુનેગારોની મદદથી એડવોકેટ ભત્રીજા પાસે સાડા ત્રણ કરોડ રૂપિયાના ચેક લખાવી લીધા છે. પિસ્તોલની અણીએ ચેક લખાવનારા સૂરજ પાંડે નામના આરોપીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. જજીસ બંગલો પોલીસ ચોકી ખાતે પીએસઆઈની તબિયત લથડતા તેનો લાભ લઈને સૂરજ પાંડે નાસી છૂટતાં પોલીસ કર્મચારીઓએ તેનો પીછો કરી ઝડ...
ગુજરાતમાં BSFમાં બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું, 15 સામે ચિલોડા ...
ગાંધીનગર, તા:૧૭
હવે સેનામાં પણ બોગસ રીતે ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં બીએસએફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ફિજીકલ ટેસ્ટની પરીક્ષા હાધ ધરવામાં આવી છે, જેમાં 350 ઉમેદવારો આવ્યાં હતા, તેમાથી 15 ઉમેદવારોના ફિંગરપ્રિન્...