Tag: Political
રાજકારણીઓ તેમના સોસાયટી અને પોતાના ઘર ને સેનેટઈઝ કરાવવા દબાણ કરે છે
અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે.
પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટ...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, 29 માર્ચ 2020
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મો...
ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય
ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...
ગુજરાત વિધાનસભામાં નવા સંશોધનો સાથે ત્રણ વાર બિલ પસાર કરાયું હતું
ગાંધીનગર,05
વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.
16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.
ગુજકોકનો ઈતિહાસ
ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર...
ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો એક રૂપિયો પણ અલ્પેશે મતવિસ્તાર માટે વાપર...
ગાંધીનગર, તા. 26
પોતાને ગરીબો વંચિતોના બેલી અને ઠાકોર સમાજની માત્ર સેવામાં સમર્પિત હોવાનું ચિત્ર પ્રતિબિંબિત કરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને વેગ આપનાર અલ્પેશ ઠાકોરને પ્રજાએ સ્પષ્ટ જાકારો આપી દીધો છે તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અલ્પેશે ધારાસભ્ય તરીકે મળતી વાર્ષિક રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી પોતાના મતવિસ્તાર રાધનપુરમાં એક રૂપિયાનો પણ ખર્ચ ...