Tag: Politicians
એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી
સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧...
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધિર શાહ સહિત 41 તબીબોએ કેસરિયો ...
ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્...