Tag: Politics
વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...
ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા.
પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...
ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...
સુઝુકી અને હોન્ડા કંપનીના અધિકારીઓ ટિકિટ લે બહુચરાજીથી અને ટ્રેન મળે મ...
બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે....
વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે
કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...
85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની વાત ભૂલી રાજકારણ રમતો અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલા...
અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...
અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...
ગઢડા સ્વામી. મંદિરમાં ગોલમાલ ? ફેર ગણતરી કરો, મોદીની ટીકા ભારે પડી ?
ગઢડા ગોપીનાથજી મંદિરમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી છે. 13 વર્ષ બાદ દેવપક્ષ સત્તામાં આવ્યો છે. અગાઉ એસ. પી. સ્વામીએ ભાજપની અને નરેન્દ્ર મોદીની વાજબી અને સાચી ટીકાઓ કરી હતી. જેઓ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વળી તેમણે મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાની શંકા ઊભી કરીને ફેર મતગણતરી કરવામી માંગણી કરી છે.
મંદિ...
પારુલ યુનિવર્સિટીએ કૃષિના અભ્યાસક્રમ ગેરકાયદે ચાલુ કરી દીધા
રાજ્યમાં આવેલ રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટીકલ્ચર) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં સરકારની જાણમાં શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડ...
ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી
તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂ...
NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે
રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના
બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા
ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી
શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવ...