Tuesday, January 14, 2025

Tag: Pollution

ગુજરાતમાં 2 લાખ લોકોનો જીવ લેતું પ્રદૂષણ

2 lakh people died due to pollution in Gujarat! गुजरात में प्रदूषण से 2 लाख लोगों की मौत! Air Pollution 13 ડિસેમ્બર 2024 ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38,00,000 લોકોને ભરખી ગયો છે. તે હિસાબે ગુજરાતમાં 2 લાખ લોકોને પ્રદૂષણ ભરખી ગયું છે. છતાં પણ ગુજરાતની ભાજપ સરકાર પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને મહત્વ આપી રહી છે. અમદાવાદથી વાપી સુધીના ઉદ્યોગોની ગો...

ગુજરાતના શહેરો ગરમી, પૂર, પ્રદૂષણ, કૃષિકાર અને દુષ્કાળથી ત્રસ્ત

ગુજરાતનો આબોહવા નકશો હાલમાં કેવો દેખાય છે? વધતી જતી આબોહવાની પરિવર્તનશીલતા રાજ્યની પર્યાવરણીય નબળાઈઓ વધારી રહી છે. ગાંધીનગર, 16 નવેમ્બર 2023 ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં હવે ઓછો વરસાદ થયો છે. સુરતમાં, સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરની વરસાદની પેટર્ન લગભગ 20 વર્ષ પહેલાં બદલાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે શહેરમાં દર વર્ષે ઓછા વરસાદી દિવસોન...

ટોરેન્ટ વીજ મથકના પ્રદૂષણથી અમદાવાદ અને સુરતમાં મોતનું તાંડવ

43 અહેવાલો પ્રદૂષણ અંગેના નીચે લીંકમાં વાંચો  People dying in Ahmedabad and Surat due to Torrent power plant pollution, टोरेन्ट बिजली संयंत्र प्रदूषण के कारण अहमदाबाद और सूरत में मर रहें लोग ગાંધીનગર, 17 જૂલાઈ 2023 2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતી. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્ય...

મોદીના મિત્ર વેપારી રામદેદેવને માત્ર 1 કરોડ અને કોકાકોલાને 50 કરોડનો પ...

Trader Ramdev fined only Rs 1 crore and Coca-Cola Rs 50 crore for pollution પતંજલિને 1 કરોડ, બિસલેરીને 10.75 કરોડ અને પેપ્સીને 8.70 કરોડનો દંડ ફટકારાયો 11 ફેબ્રુઆરી 2021, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ બાબા રામદેવની પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2018નું પાલન નહીં કરવા માટે...

કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...

300 ટન ટન જોખમી કચરો ફેંકાયો , કલોલની કાગળ મીલના કાળા પ્રદૂષણ સામે કાગ...

ગાંધીનગર, 7 જૂલાઈ 2020 કલોલની એક પેપર મીલ દ્વારા ભયંકર પ્રદૂષણ ફેલાવે એવો જોખમી ઝેરી કરચો ખુલ્લામાં નાંખી દેવાઈ રહ્યો હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી સમાજ વિરોધી ફેક્ટરીઓને કઈ રીતે ચલાવે છે અને છાવરે છે તેનો પર્દાફાશ દહેગામ પાસેના વટવા ગામના લોકોએ કર્યો છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક...

મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...

https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be વડોદરા, 01 જુલાઈ 2020 "હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ) વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

6 હજાર કરોડનું ગુજરાત ગ્રીન બજેટ છતાં પ્રદુષણ કેમ ઘટતું નથી?

ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 2020ના વર્ષે બજેટમાં રૂ.1019 કરોડ ઉપરાંત અન્ય 18 જેટલા વિભાગોએ રૂ.4903 કરોડ મળી કુલ રૂ.5,922 કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે. તેમ છતાં હવા, પાણી કે જમીનનું પ્રદુષણ ઘટવાના બદલે વધી રહ્યું છે. ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 912 કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિ...

બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્‌સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્‌સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે. આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....

અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...

પ્રશાંત પંડીત,તા.20 પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય.. લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે.. અ...

અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ નકલી સીએનજી ઓઈલ વાપરતી રિક્ષાઓને આભારી

અમદાવાદ,તા:17 શહેરમાં પ્રદૂષણના આંકડા ખતરનાક રીતે વધી રહ્યા છે, જે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ, સીએનજી વાહન અને જાહેર સ્થળે કચરો ન બાળવા માટેનાં અનેક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે, તેમ છતાં અમદાવાદમાં પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી. પ્રદ...

વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...

ગાંધીનગર,14 રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...

સરસ્વતી નદીમાં તંત્રની બેદરકારીથી ગટરના પાણીમાં તર્પણ કરવું પડે તેવી સ...

સિધ્ધપુર, તા.૧૦ સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં સરસ્વતી નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે, ત્યારે હાલમાં તંત્રના પાપે નદીમાં ખુલ્લેઆમ દુષિત તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લીધે તર્પણ કરવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની...