Tag: Poor
ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર
ગાંધીનગર, 31 માર્ચ 2023
ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે. આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.
ભાજપની ભૂપેન્દ્ર પટેલન...
સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...
ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020
"સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...
ગરીબોમાં અત્યાર સુધીમાં ‘8.8 કરોડ મફત એલપીજી સિલિન્ડર’નું ...
કોવિડ -૧ of માં ઉદ્ભવતા પરિસ્થિતિ સાથે સંકળાયેલા આર્થિક પગલાઓના ભાગ રૂપે, ભારત સરકારે 'વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી)' નામની નબળી મૈત્રીપૂર્ણ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય 1 એપ્રિલ, 2020 થી અમલમાં આવતા 3 મહિનાથી 8 કરોડથી વધુ પીએમયુવાય (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપી ...
ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...
હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી 14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...
ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો
ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020
અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે.
અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...
ગરીબ મહિલાઓ અને તેના કંગાળ બાળકો રાજનેતાઓનો શિકાર
રૂપાણીએ કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવા માટે રૂ.૨૭૭ કરોડના ખર્ચે નવી પૂર્ણા યોજના ખુલ્લી મુકી તેની સાથે વર્ષે કૂલ રૂ.1003 કરોડ ખર્ચ કર્યો છતાં આજે આવી હાલત છે. તો એ નાણાં કોની પાસે સરકી ગયા તે એક સવાલ છે. આટલા નાણાં ગરીબ બાળકો માટે વપરાયા છતાં બાળકોને સારો ખોરાક મળતો નથી. ગુજરાત સરકાર જો આ રીતે જ ચાલતી રહેશે તો 2050 સુધીમાં કુપોષણ સંપૂર્...