Tag: popular
4 કરોડ લાઈક સાથે વિડિયો સ્ટાર કીર્તિ પટેલ આટલી લોકપ્રિય કેમ ?
અમદાવાદ, 4 માર્ચ 2020
allgujaratnews.in@gmail.com
કીર્તિ પટેલ ગુજરાતમાં આટલી લોકપ્રિય કેમ છે. તેનું રહસ્ય તેના વિડિયોમાં છે. થોડી સેકંડોની વિડિયો બનાવીને તે ટીકટોક, ઈન્ટાગ્રામ અને યુટ્યુબ પર મૂકે છે. જેના 2.2 મીલીયન અનુયાયીઓ છે. તેના વિડિયોને 50 લાખ મીલીયન લાઈક્સ મળી છે. આટલા લોકપ્રિય ગુજરાતમાં રહેતાં એક પણ માણસ કે સ્ત્રી લોકપ્રિય નથી. વિડિયો...