Tag: Potato
બટાટાનું વાવેતર 1.25 લાખ હેક્ટર સાથે તમામ વિક્રમ તોડી નાંખશે, હેક્ટરે ...
ગાંધીનગર, 14 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે.
ઉત્પા...
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે.
એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...