Thursday, December 12, 2024

Tag: prime minister

સરકારના નાણાંનો ઉપયોગ વડાપ્રધાન ખાનગી રીતે કરી રહ્યાં છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજન...

વડાપ્રધાનના કેર્સ ફંડમાં 6500 કરોડ 7 દિવસમાં આવ્યા, કોણે આપ્યા ?

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . હવે કોરોના મહામારીના માહોલમાં નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ . 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે . 2014 - 15થી 2018 - 19 દરમ્યાન ‘ વડા પ્રધ...

વડાપ્રધાન રાહત ફંડનું ઓડિટ કરતી કંપનીનું નામ ત્રણ દિવસથી હટાવી લેવામાં...

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .  વડા પ્રધાનની કચેરી દ્વારા તેનું સંચાલન થયું છે . વડા પ્રધાન હોદાની રુએ આ ફંડના અધ્યક્ષ છે . તેની રચના સંસદના કોઈ કાયદા દ્વારા કે કોઈ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી નથી . એટલે કે તે કાનૂની કે સરકારી સંસ્થા નથી અને તેથી તે સંસદને જવા...

વડાપ્રધાનનું કોરોના કેર્સ ફંડ અને રાહત ફંડ ખાનગી છે – શાહ

પીએમ કેર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ : બંને ખાનગી અને અપારદર્શક -  કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ' નામે એક રાહત ફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે . જૂનુ...

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...

વિદેશમાં ફસાયેલા ભારતીયો, વિદ્યાર્થીઓ અને કામદારોને મદદ કરો

વડા પ્રધાને ભારતીય ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે પાંચ વાગ્યે વિશ્વભરના ભારતના દૂતાવાસો અને ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વિડિઓ કોન્ફરન્સ કરી હતી. વિશ્વવ્યાપી ભારતીય મિશન માટેની આવી પહેલી ઘટના - આ સંમેલન વૈશ્વિક કોવિડ -19 રોગચાળાની પ્રતિક્રિયાઓ અંગે ચર્ચા કરવા યોજાયું હતું. પ્રધાનમંત્રીએ કહ...

ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...

ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...

કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...

સાંતલપુર, તા.૦૪ કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...

ગુજરાતના 23 અધિકારીઓ દિલ્હીમાં કેમ કામ કરે છે ?

ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 1...

ગુજરાતના 35 અધિકારીઓ દિલ્હીમાં મોદી માટે કામ કરે છે જેમાથી વડાપ્રધાનની...

2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે ...