Wednesday, July 28, 2021

Tag: prime minister

ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે. વડોદરાના ભાજપન...

વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020 વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...

નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવારજનો માટે સાંત્વના પાઠવી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પ...

મોરિશિયસના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીએ સંયુક્તપણે મોરિશિયસ સુપ્રીમ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિક...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વીડિયો કોન્...

કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે ...

એશિયાનો સૌથી મોટો સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ ગુજરાતમાં કે MPમાં ? શરૂ થયાને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના રેવા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટની ક્ષમતા સોલર પ્રોજેક્ટની 750 મેગાવોટ છે. રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર ગુરહમાં આ પ્લાન્ટ 1590 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે જાન્યુઆરીમાં 750 મેગાવોટની વીજળી ઉત્પાદન અહીંથી શરૂ થયું હતું, પરંતુ વડા પ્રધા...

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...

કોરોનાની કોને સહાય આપી તે વડાપ્રધાન ક્યારેય જાહેર નહીં કરે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે...

વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે. નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્ર...

મનમોહન સીંગ અને નરેન્દ્ર મોદીએ વિગતો આપવાનો ઈન્કાર કેમ કર્યો ?

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે. ‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ' એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહ...

વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપનારાની તમામ વિગતો જાહેર કરાતી નથી

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . 1985માં આ વડાપ્રધાન રાહત ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી . જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન...

દાતાઓની રકમ મનફાવે તેમ વાપરવામાં આવી શકે છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . નવું ફંડ રચીને મોદી કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા . કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે . મોદીએ જો તેઓ પારદર્શક હોત તે તો વડાપ્રધાનને રાષ્ટ્રીય રાહત ફંડ ' ને પારદ...

10 હજાર કરોડના ફંડ માટે રાષ્ટ્રપતિએ કેમ હુકમ ન કર્યો

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . એનો અર્થ એ જ છે કે પીએમ કેર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ના હોય , કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કોંગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય . કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પીએમ કેર્સ ફંડમાં ના જ...

વડાપ્રધાનનું ફંડ મોટી છેતરપીંડી છે.

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . આ તો એક સંભવિત કૌભાંડ જ કહેવાય . કેવી રીતે ? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન એ . આર . અંતુલેએ ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન અને કોંકણ ઉન્નતિ મંડળ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં એમની પાસેથી દાન મેળવવામાં આવ્યું હ...

સરકારના નાણાંનો ઉપયોગ વડાપ્રધાન ખાનગી રીતે કરી રહ્યાં છે

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજન...