Tag: privet
ખાનગી હોસ્પિટલો સરકાર હસ્તક લઈ લો
ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાંક ગંભીર મુ્દદાઓ ઊભા કરેલાં છે. જેમાં ....
1. કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કોરોનાની સારવાર માટે લઈ લેવી જોઈએ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 પોઝિટિવ દર્દીઓ રઝળી પડેલા તે ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલે લેખિતમાં ફરિયાદ કરેલી કે તેને પથારી નથી મળી અને પંખાની સગવડ પણ...