Wednesday, August 6, 2025

Tag: Public Transport

અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી...

દિલીપ પટેલ અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022 મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વ...

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...