Friday, December 13, 2024

Tag: Rail Department

રાજકોટ રેલવે વિભાગે ખુદાબક્ષો પાસેથી 1.48 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ: 05 દિવાળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. ટ્રેનમાં 1 કે 2 બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડતું હોય છે. બુકિંગ ન કરાવ્યા વગર પણ લોકો ટ્રેનમાં વગર ટિકિટ મુસાફરી કરતા ઝડપાયા છે. દિવાળીના તહેવારના ઓક્ટોમ્બર મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વગર ટિકિટે મુસાફરી કરતા 19469 લોકોને ઝડપી 1. 48 કરોડ રૂપિયાનો દંડ વસુલ ક...

રેલવે સ્ટેશન પર ખાનપાનની વસ્તુઓ મળશે કેળનાં અને બદામનાં પાનમાં

રાજકોટ,તા:૨૪ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામેના અભિયાનને સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સારો આવકાર મળી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટના બંને રેલવે સ્ટેશન પર વેચવામાં આવતું ભોજન અને નાસ્તો પતરાળાંમાં જ પિરસાશે. જે મુજબ ભોજન કેળનાં પાનમાં અને નાસ્તો બદામનાં પાનમાં પિરસવામાં આવશે. પ્રદૂષણમાં ઘટાડાના આશયથી પતરાળામાં ખાન-પાનની વ...

મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો ડો.આંબેડકર પુલ બિસમાર હાલતમાં

મહેસાણા, તા.૦૫ મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો રામોસણા ચોકડીથી સોમનાથ ચોકડી સુધી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડો.આંબેડકર પુલને હજુ બન્યાને બહુ વર્ષ પણ વીત્યા નથી, ત્યાં આજે બિસમાર બની જવા પામ્યો છે. ભારે વરસાદને કારણે પુલ ઉપર મોટા-મોટા ગાબડાં પડી જવા પામ્યા છે, અને અમૂક ગાબડાં તો એટલી હદે ઊંડા પડ્‌યા છે કે, રીતસર ધાબાના સળિયા બહાર દેખાવા...