Tag: Rajakot
રાજ્યના 79 આઈએએસ ની સામૂહિક બદલી: રાજકોટને વધુ પ્રાધાન્ય
ગાંધીનગર,તા.30
ગુજરાતના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સિનિયર અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં સામાન્ય રીતે રાજકોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી
અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના...
લોકોના દર્દ દૂર કરતા ઢબુડી માતા તેમની સામેના પ્રચારથી કણસે છે
અમદાવાદ, તા.25
આપણે ત્યાં માણસોને ઈશ્વર અને વિજ્ઞાન કરતા કહેવાતા બાબાઓ અને માતાજીઓમાં વધુ શ્રધ્ધા છે. જેના કારણે ચોક્કસ ટોળકીઓ ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો લાભ ઉઠાવી રહી છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે. જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણ...
રાજકોટ: ભાજપનું હ્રદય
આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે.
વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ.
વિધાનસભા બેઠ...