Saturday, November 15, 2025

Tag: Rajsthan

હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી

મહેસાણા, તા. 19  મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...