Tag: Ramajan Ali
રમખાણની ઓળખાણ બનેલા અમદાવાદની કાલુપુરની ડાહ્યાપોળમાં ધરબાયેલી કોમી એખલ...
અમદાવાદ,તા.9
સસ્સાના પાણીના માપથી સ્થપાયેલા અમદાવાદ શહેર પર ભલે કલંકિત કોમી રમખાણોની કાળી ટિલી લાગેલી હોય, આ શહેરની આબોહવામાં ભલે 1985,92 કે 2002ના કોમી દંગલોની રકતગંધ હોય પરંતુ એક સમય માટે રમખાણની ઓળખાણ બની ગયેલા આ શહેર પાસે વસત-રજબ જેવી કથાઓ પણ પડેલી છે, જે શહેરની તાસીર અને તસવીરને એક અલગ નજરીયાથી જોવા મજબૂર કરે છે. મુસ્લિમ સમુદાયમાં ઈમામ હુસ...