Tag: Reserve Bank
ગોલ્ડ લોન હવે આકર્ષક બની હવે 90% સુધીની લોન મળશે
કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોનની માંગમાં ખૂબ જ વધારો થયો છે. રિઝર્વ બેંકના આ બદલાયેલા ટ્રેન્ડને ધ્યાનમાં લીધો છે અને ગોલ્ડ લોન લેનારાઓને ખૂબ જ મોટી ભેટ મળી છે. RBIએ ગોલ્ડ લોનને વધુ આકર્ષક બનાવી છે. પહેલા સોનાનું કુલ કિંમતની સરખામણીએ 75% રકમની લોન મળતી હતી. હવે તેને 90% સુધી વધારવામાં આવી છે. આ સુવિધા 31 માર્ચ 2021 સુધી જ છે. કોરોના સંકટમાં લોકોએ ગોલ્ડ...
શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડોઃ સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી...
અમદાવાદ,તા. ૪ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ન...
ગુજકોમાસોલની એજીએમમાં ડિરેક્ટર્સને સોનાની લગડીની લહાણી, સભાસદોને 21 ટક...
અમદાવાદ, તા.27
ગુજકોમાસોલની નવરંગપુરામાં નવી ઓફિસ ઊભી કરવામાં આવી તે પછી રિલીફ રોડનું મકાન અને જમીન વેચી દેવામાં ચેરમેનના લેવલેથી બારોબાર જ બધું પતાવી દેવાના વલણ સામે બોર્ડના અન્ય ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને શમાવવા માટે ગુજકોમાસોલની ગત સપ્તાહે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં તમામ ડિરેક્ટર્સને ભેટ તરીકે સોનાની લગડી આપી હતી. સભાસદોને 15 ટ...
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાએ સેન્સેક્સ 261 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટીએ 11,000ની...
અમદાવાદ
સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં બેતરફી વધઘટે ભારે ઘટાડો થયો હતો. સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં એક તબક્કે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. વળી સરકારી ઓઇલ ફીલ્ડની હુમલાની અસર આખા વિશ્વ પર પડશે. જેથી સેન્સ...
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે
અમદાવાદ,શુક્રવાર
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની અત્યારે આઠ કલાક માટે મળતી સુવિધાને ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા અઠવાડિયાઓમાં આ સેવા ચાલુ કરી દેવાનો રિઝર્વ બેન્ક તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યારે માનવના માધ્યમથી એનઈએફટી થાય છે. હવે પછી ઓટોમેશનથી એનઈએફટી થશે. વૈશ્વિક સ્તરે જે એનઈએફટી સિસ્ટમ અમલમાં છે ...