Tag: Revenue Department
સરકારની ગુડબુકમાં આવતા પંકજ કુમાર અથવા મુકેશ પુરી નવા મુખ્યસચિવ બની શક...
ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે.
મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્...
7 -12ના ઉતારાના વેરિફિકેશન માટે તલાટીઓને ધંધે લગાડતાં કામ ખોરંભે
હિંમતનગર, તા.૧૨
1951 થી 2004 સુધીના હસ્ત લિખિત 7 X 12 ના મેન્યુઅલ પાના સ્કેન કરી અપલોડ થઇ ગયા બાદ તમામ પાનાનું બે દિવસમાં ઓન સ્ક્રીન વેરિફિકેશન કરવા કલેક્ટર અને ડીડીઓ દ્વારા તલાટીઓને 20 કલાકની ત્રણ શિફ્ટમાં ધંધે લગાડાતા પંચાયતની કામગીરી ખોરંભે પડી છે. નોંધનીય છે કે 2 જી ઓક્ટોબરે લેખિત સૂચનામાં રેવન્યુ તલાટીઓની બાદબાકી થઇ જતાં ભારે રોષ અને અન્યાય...
મંદીના ડરે ગુજરાતમાં જંત્રીનો દર વધારો ટળ્યો
ગાંધીનગર, તા. 16
ગુજરાતમાં જંત્રીના દરોમાં વધારો કરવાની શક્યતા પર હાલમાં પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરોમાં સુધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ મુખ્યપ્રધાન હાલ જંત્રી વધારવાના મૂડમાં નથી. જંત્રીના દરો નહીં વધવા પાછળનું મુખ્ય કારણ પ્રવર્તી રહેલી વૈશ્વિક મંદી છે.
વિશ્વમાં 2008 જેવી ભયાનક મંદી આવી રહી છે જેની અ...