Tag: River
મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...
https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be
વડોદરા, 01 જુલાઈ 2020
"હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ)
વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...
સાબરમતી આપઘાતની નદી બની આ મહિનામાં 11 આપઘાત, 3 પ્રયાસો
લોકડાઉનને હળવો કરીને અનલોક-1.0 ની જાહેરાત કરવામાં આવ્યા બાદ શહેરમાં મોટાભાગની ગતિવિધિઓ સામાન્ય બની રહી છે. જા કે અનલોક-1.0ની શરૂઆત થતાં જ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે…. ક્યાંક નાગરીકો ઘરમાં તો ક્યાંક નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બુધવારે એક યુવાને ઓવરબ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવાનો બનાવ પણ બન...
મોરબીના પીપળીયા ગામના લોકોએ ખનીજ ચોરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા
મોરબી,તા.25
મોરબી જીલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે ત્યારે મોરબી તાલુકાના પીપળીયા ગામ થી આગળ આવેલ મહેન્ડ્રગઢ (ફાગસિયા), મેઘપર, દેરાળા સહિતના ગામોમાંથી નદીમાંથી રોયલ્ટી કે કોઈ લીઝ વિના મજૂરી વિના જ ખનીજચોરો દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હતી. જેથી રાત્રીના પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા અને ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી કરી રેતી ભ...
શેત્રુંજી નદીમાં કાર ખાબકીઃ ચાલકનો આબાદ બચાવ
અમરેલી,તા.07
અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્ક...
કણાદરના યુવકનું હાથમતી નદીમાં ડૂબી જવાથી મોત
વિજયનગર, તા.04
વિજયનગર તાલુકાના કણાદર ગામના 48 વર્ષિય મનોજભાઈ વાલજીભાઈ ડામોર બુધવારે નદીમાં ઢોર ચરાવવા ગયા હતા. જ્યાંથી સાંજે હાથમતી નદીમાં ઉતરીને ઘરે પરત આવતા હતા. જ્યાં નદીના ઊંડા પાણીમાંથી નીકળતા હતા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીમાં તણાઈ ગયા હતા. ગામ લોકોને આ સમાચાર ગુરુવારે સવારે મળતાં ગામલોકોએ મનોજભાઈની લાશને નદીમાં શોધખોળ કર...
ઓવરફ્લો મેશ્વો ડેમનું પાણી ચેકડેમ પસાર કરતાં શામળાજીથી બહેચરપુરા ગામોન...
શામળાજી, તા.૨૯
શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ ઓવર ફ્લો થઈ ચુક્યો છે. તેવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ડેમના ઓવર ફલોનું પાણી શામળાજીથી બહેચરપુરા ગામે જવાના રસ્તામાં બનાવાયેલ ચેકડેમ ઉપર થઈ પસાર થતા બંને ગામોના વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા આ રસ્તે લોકોની અવર જવર પણ બંધ કરાઈ હતી. ત્યારે આ ઓવરફ્લોના પાણીના ...
છ યુવનોની અંતિમયાત્રામાં ગામ હીબકે ચઢ્યું
ધનસુરા, તા.૦૭
ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના ગ્રામજનો શુક્રવારે ખડોલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉમંગ-ઉલ્લાસ સાથે પહોંચ્યા હતા. ગામના સાત યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. છ યુવકો પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. રાત્રી સુધી પાંચ યુવકોની લાશ મળી આવી હતી. જયારે શનિવારે સ...
અમીરગઢના કાકવાડા ગામના બાળકો જીવના જોખમે નદી પાર કરી ભણવા મજબૂર
અમીરગઢ, તા.૩૧
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને વિધાર્થીઓને જોખમી સ્થિતિમાં અભ્યાસ માટે જવું પડે છે. ચોમાસામાં વરસાદને પગલે નદીમાં પાણી આવતા ગામ નજીકના પરામાં રહેતા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ નદી પાર કરીને ભણવા જઇ રહ્યા છે. નદી પાર કરતા કુમળી વયના બાળકો તણાઇ જવાની બીક વચ્ચે અભ્યાસ કરવા મજબૂર હોવાનું સામે આવ્યુ છે. શ...
રાજયમાં સરેરાશ ૬૨.૬૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૯ જળાશયો છલકાયા
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય ...
રાજયમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાય...
સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા પાણી
૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા
ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૩૧ જુલાઇ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫ થ...