Tag: salinity land
સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 ...
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2021
ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણ કાંઠો, નદીઓના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે.
ક્ષારયુક્ત - આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ...