Tag: Salt
કચ્છમાં અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે મીઠા પકવાના પ્લોટ બનાવાયા
કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હો...
ગાંધીના ગુજરાતમાં મીઠું પકવવું મોંઘુ, સરકારના ભાડાપટ્ટાના દર સૌથી ઉંચા...
ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થવાની સંભાવના છે.
રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમ...