Tag: Santalpur
કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...
સાંતલપુર, તા.૦૪
કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં
ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના
પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની
પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ
આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...
પીપરાળા પાસે લાકડિયાના સરપંચની ગાડીમાંથી 18 લાખ રોકડા મળ્યા
સાંતલપુર, તા.૧૭
સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દો...
ચોરીઓ અટકાવવા ગામલોકો શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો
સાતલપુર, તા.૧૬
સાતલપુર તાલુકાના નળિયા પ્રાથમિક શાળામાં મંગળવારના દિવસે ગામલોકો દ્વારા વારંવાર થતી ચોરી અને લઈ તાળાબંધી કરી હતી. આ પ્રાથમિક શાળામાં 2011, 2018, 2019 બે વખત મળી અત્યાર સુધીમાં ચાર વખત ચોરી થઈ હતી. તાજેતરમાં રવિવારે ચોરી 8 પંખા, 8 ચટાઈ, નેટ અંક 1ની ચોરી થઈ હતી. વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગામલોકો દ્...
ઈઝરાયેલી ખારેકની ખેતીથી ખેડૂતો તાલુકામાંથી હિજરત કરતા અટક્યા
રાધનપુર, તા.૨૬
રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારે...