Monday, July 28, 2025

Tag: Saurabh Patel

સૌરભ પટેલે નીતિ બદલતા ગુજરાતને 18,000 કરોડ અટવાયા

ગુજરાત સરકારે થોડા સમય અગાઉ વિન્ડ મિલ સ્થાપવા અંગે પડતર જમીન ફાળવવા અંગેની પોલિસીમાં કરેલા ફેરફારને પગલે રાજ્યમાં 18000 કરોડના પ્રોજેકટ અટવાઈ પડ્યા છે જેમાં વિન્ડ મિલ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 2600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની હતી પરંતુ તેને જમીન ફાળવવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. ગુજરાતમ...

સૌરભની સુવાસ ઉડી ગઈ !!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23 ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક  કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...

ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...

ગાંધીનગર, તા.15 ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હો...