Thursday, January 23, 2025

Tag: Saurashtra

દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ...

ગાંધીનગર, 25 માર્ચ 2021 સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....

તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...

NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવ...

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે. સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત...

20 લાખ હેક્ટરમાં મગફળી પણ વધુ વરસાદથી પીળી પડી ગઈ, ખેડૂતોની જીવન રેખા ...

ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે ગાંધીનગર, 12 જૂલાઈ 2020 સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપ...

સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ ધન એકઠું કર...

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા...

‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક

રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...

અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પાણી પહોંચાડતા નાવડા પમ્પિંગ સ્ટેશન શરૂ થતાં ...

અમદાવાદ: નર્મદાના પાણી પાઈપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નાવડા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જવાથી બંધ પડ્યો છે. તેને શરૂ થવામાં અંદાજે હજુ દસેક દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલ નાવડા ગામે પાણી પુરવઠા વિભાગ સંચાલિત પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશ...