Tag: Savarkundala
અત્યંત રોમાંચકારી ઇંગોરીયા યુદ્ધમાં પણ છવાયો મોદી ફિવર
સાવરકુંડલા,તા.31
દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી.
છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અત...
પોલીસની ધોંસ વધતાં અમરેલી જિલ્લાનાં વ્યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા
અમરેલી, તા.16
અમરેલી જિલ્લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટરલ, જીવતા કાર્તુસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથીયારો જપ્ત કર્યા હતાં. આ કેસમાં મકાન માલીક નરેન્દ્રલ ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ, ગૌતમ નરેન્દ્રેભાઈ ખુમાણ સામે જે તે સમયે વંડા પોલીસ સ્ટેશન...
શેત્રુંજી નદીમાં કાર ખાબકીઃ ચાલકનો આબાદ બચાવ
અમરેલી,તા.07
અમરેલીના સાવરકુંડલાથી જીરા રોડ પર આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી હતી.શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે વરસાદને કારણે વહી રહેલા પાણીમાં કાર ગરકાવ થઇ ગઇ હતી. જોકે કારચાલક જેમતેમ કરીને કારની બહાર આવી જતાં બચી ગયો હતો. કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાની લોકોન જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા તેમજ તાત્ક...
મુસ્લિમ પુત્રોએ જનોઈ ધારણ કરી વૃદ્ધ બ્રાહ્મણને કાંધ આપી
અમરેલી,તા:16 સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એ...
સાવરકુંડલામાં રેલી યોજીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અં...