Thursday, January 23, 2025

Tag: school

23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા...

ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત

કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુ...

ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ

રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020): પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવશે?

પ્રો. આત્મન શાહ અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ atman.shah@sxca.edu.in કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહી...

કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા

સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...

કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે

આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...

રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?

નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી. જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે. ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...

સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...

અમદાવાદ,તા:16 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...

વેકેશન ખૂલતા પહેલાં શાળાઓને તકેદારીનાં પગલાં લેવા ડીઈઓનો આદેશ

અમદાવાદઃ તા:08 રાજ્યની તમામ શાળાઓમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન જ વિદ્યાર્થીલક્ષી કામકાજ પૂર્ણ કરી દેવા માટે અમદાવાદ જિલ્લા અને શહેરના શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. દરેક શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અમુક ચોક્કસ કામ વેકેશન દરમિયાન જ પૂરા કરી દેવા માટે સૂચના આ...

નાનીચંદુર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં કીચડથી ગ્રામજનો પરેશાન

સમી, તા.૦૪ સમી તાલુકાના નાની ચંદુર ગામમાં પાલકરી તળાવ વાસ વિસ્તારના લોકોને ગામથી બહાર નીકળવા માટેના રસ્તા ઉપર એક ફૂટ જેટલો કીચડ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાનીચંદુર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં તળાવ વાસ જવાના રસ્તા ઉપર છેલ્લા 15 વર્ષથી વરસાદ થતાં જ કીચડ થઇ જાય છે. જેના કારણે આજુબાજુના લોકો દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવથી પરેશા...

ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો

હિંમતનગર, તા.૧૯ ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુ...

શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા

  અમદાવાદ,તા.10 શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...

વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ અને અટક જિલ્લા શિક્ષણાધિકારી બદલી શકશે

ગાંધીનગર, તા. 09 ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હત...

આ છે અમદાવાદ મહાનગર પાલિકાની જર્જરિત શિક્ષણ વ્યવ્સ્થા..!!!

અમદાવાદ,તા.02 અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા  સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે. શાળા નંબર 1-2ની શું છે હાલત? જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે,  બારીઓ કોઈ જોરદાર...

બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...

પાટણ, તા.૨૩ બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...