Tuesday, September 22, 2026

Tag: Sewing Machine

સોઇંગ મશીન બનાવવાનાં કારખામાં આગ

સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી સોઇંગ મશીન બનાવવાનાં કારખાનું ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બ...

દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક

કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો. ગારમેન્ટ ઉધોગમાં ઉત...