Tag: Shinjo Abe
શિંઝો આંબે બન્યા સૌથી વધુ સમય વડાપ્રધાન પદે રહેનાર
ટોકિયો,તા.૨૦
જાપાનના વડા પ્રધાન શિંઝો આબે દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારી વ્યક્તિ બન્યા છે, પરંતુ સેનાને મજબુત કરવા માટે બંધારણમાં સુધારો કરવાની તેમની મહત્વાકાંક્ષા હજુ સુધી પુરી થઈ નથી.
બુધવારે શિંઝો આબે આ હોદ્દા પર આવ્યાને ૨૮૮૭ દિવસ પુરા થયા છે. તેમનાં પહેલા આટલો લાંબો સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસુરા રહી...
દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે
અમદાવાદ, તા. 22
ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...