Tag: Singh
રાજા માનસિંહ હત્યા કેસનો 35 વર્ષે ચુકાદો, 11 પોલીસ દોષિત જાહેર
રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટના ત્યારના મહારાજા રાજા માન સિંહની 1985માં કરાયેલી હત્યામાં 11 પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની એક કોર્ટમાં આ કેસ બે દાયકાથી ચાલી રહ્યો હતો. આ કોર્ટમાં આવતીકાલે સજાની જાહેરાત થશે. આ કેસમાં 1,700 સુનાવણી થઇ છે અને 35 વર્ષનો સમય લાગ્યો છે.
21 ફેબ્રુઆરી, 1985ના રોજે આ હત્યા થઇ હતી અને આના કારણે રા...