Tuesday, October 13, 2026

Tag: Soha ali Khan

ગુમ યુવતિને શોધવા અભિનેત્રી સોહાઅલીએ ટવીટ કર્યું

અમદાવાદ, તા.3 અમદાવાદ શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિ ગુમ થતા અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટર પર તેનો ફોટો મુકી લોકોની શોધવા માટે મદદ માંગી છે. વૃષ્ટી જશુભાઈ નામની યુવતિ ગત 30 સપ્ટેમ્બરથી લાપતા થઈ ગઈ છે અને આ અંગેની જાણવા જોગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી વૃષ્ટીનો મોબાઈલ ફોન નંબર પર બંધ આવી રહ્યો છે. યુવતિના ગુમ થવાથી તેના માતા-પિત...