Monday, December 23, 2024

Tag: solar energy

SOLAR

ગુજરાતે સૌર ઉર્જા ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું

મે 2023 સુધીમાં કુલ 1619.66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4 લાખ 11 હજાર 637 સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી હતી. એક સોલાર પાછળ રૂ.63,352 સહાય સરકારે આપી છે. ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 સુધીમાં સમગ્ર દેશમાં 1861.99 મેગાવૉટ ક્...

શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...

ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું

‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭  મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. સંસદમાં ઊર્...

ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે. છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી. વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...