Tag: Somanath Temple
સોમનાથના દર્શન કર્યા બાદ અમદાવાદમાં વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ 22મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત આવવાના છે. અને આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્...
ઈનપુટ રેકર્ડ પર નહીં હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી પોલીસ કાર્યવાહીથી ...
અમદાવાદ, તા.19
ગુપ્તચર સંસ્થાએ આપેલી ઘૂસણખોર આતંકીઓની માહિતીના પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. રાજ્યમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલીંગ વધારી દઈ શકમંદ આતંકીઓને ઝડપી લેવા એન્ટી ટેરરિઝમ સ્કવૉડ બે દિવસ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી મુખ્ય...