Tag: student
કેન્દ્ર સરકારના ફિઝિયો થેરેપી એકટના વિરોધમાં રેલી નીકળી કર્યો વિરોધ.
અમદાવાદ,તા:૩ ફિઝયો થેરેપીના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. હજારો વિદ્યાર્થીઓ ચાલતા રેલીમાં જોડાયા. માંગ પુરી નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચીમકી.
અમદાવાદના પ્રાથમિક શિક્ષકોને કાયઝાલા એપ કાઢી નાંખવા શિક્ષણસંઘનો આદેશ
અમદાવાદ, તા.૨૧
રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવા માટે ખાસ કાયઝાલા એપ્લીકેશન ડાઉનલોડ કરવા આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સરકારના આ નિર્ણય સામે શિક્ષક સંઘો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શિક્ષણ સંઘે દરેક શિક્ષકોને એવી સૂચના આપી છે કે, આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હોય તેમણે પણ કાઢી નાંખવ...
આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી
અમદાવાદ,મંગળવાર
રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...
વિદ્યાર્થીઓને બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજ આવવાનું ફરમાન અપાતા હોબાળો ...
અમદાવાદ, તા. 19
આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજોમાં આવવાની ફરજ પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ મુદ્દે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવીને આગામી ૨૪ કલાકમાં આ પ્રકારનો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી હતી. જો પ્રિન્સિપાલ નિર્ણય પાછો ન ખેંચ...
દેશ વિરોધી કૃત્ય, જમ્મુ-કાશ્મીર મામલે ભડકાઉ ટવીટ કરનાર શહલા રશિદ સામે ...
જમ્મુ,તા:૧૯
જમ્મુ-કાશ્મીર મામલે હવે દેશમાં જ કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય થઇ ગયા છે, દિલ્હીમાં જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ નેતા શહલા રાશિદે કાશ્મીર મામલે ભડકાઉ ટ્વીટ કર્યા છે, તેને દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેની સામે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુપ્...
15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી
અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શ...