Tuesday, January 13, 2026

Tag: Supreme Court

જો અમદાવાદના કરદાતાઓની આવકમાં રુ, 25 લાખ નું ઉમેરણ હશે તો તેમના કેસ સ...

અમદાવાદ,તા.6 સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્ક્રૂટિની એસેસમેન્ટની બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં મેટ્રો સિટી સહિતના દેશના આઠ મોટા શહેરોમાં કાયદાકીય જોગવાઈઓ અને રિટર્ન આધારિત મુદ્દાઓ પર જે કરદાતાઓની આવકમાં રૂા. 25 લાખનું ઉમેરણ કરવામાં આવ્યું હશે તે કરદાતાઓના કેસ મેન્યુઅલ સ્ક્રૂટિની માટે પસંદ કરી શકશે. આ પસંદગીની સત્તા જે તે આવકવેરા અધિકારીઓને આપ...

વાહન સાથેની ઘટનામાં મૂળ માલિક રહે જવાબદાર

અમદાવાદ,તા:૨ વાહન વેચવા પહેલાં સાવધાન રહેજો. તમારું વાહન વેચવા સાથે ટ્રાન્સફર કરાવવું ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હજારો વાહનો હાલમાં પણ ટ્રાન્સફર થયા વિના જ ફરી રહ્યાં છે. આવામાં જો વાહનનો અકસ્માત થાય અથવા વાહનથી કોઈ ગુનાઈત પ્રવૃત્તિ થાય તો મૂળ માલિક જ તેના જવાબદાર ઠરે છે, અને તેના નામે જ સમન્સ ઈશ્યૂ થાય છે. આળસ અથવા અન્ય કાર...

આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી

અમદાવાદ,મંગળવાર રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...

દેશ વિરોધી કૃત્ય, જમ્મુ-કાશ્મીર મામલે ભડકાઉ ટવીટ કરનાર શહલા રશિદ સામે ...

જમ્મુ,તા:૧૯ જમ્મુ-કાશ્મીર મામલે હવે દેશમાં જ કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય થઇ ગયા છે, દિલ્હીમાં જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ નેતા શહલા રાશિદે કાશ્મીર મામલે ભડકાઉ ટ્વીટ કર્યા છે, તેને દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેની સામે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુપ્...

ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત...

સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મો...