Tag: surat
ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું
Gopi Malik captured Surat and Shivaji destroyed it
12 માર્ચ 2020
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.
ઈ.સ....
ગુજરાતમાં 5 હજાર નકલી તબીબ, 10 નકલી હોસ્પિટલ પકડાઈ
5 thousand fake doctors in Gujarat, 10 fake hospitals caught,गुजरात में 5 हजार फर्जी डॉक्टर, 10 फर्जी अस्पताल पकड़े गए, ડિગ્રી વગરના ડોક્ટર
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ગુજરાત મેડિકલ એસોશિયેશનમાં નોંધાયેલા સાચા તબીબ 33 હજાર છે. આયુર્વેદ તબીબ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિમાં નોંધાયેલા એટલા જ તબીબ છે. બીજી માન્ય ડીગ્રી મળીને ગુજરાતમાં 1 લાખ જે...
ટોરેન્ટ વીજ મથકના પ્રદૂષણથી અમદાવાદ અને સુરતમાં મોતનું તાંડવ
43 અહેવાલો પ્રદૂષણ અંગેના નીચે લીંકમાં વાંચો
People dying in Ahmedabad and Surat due to Torrent power plant pollution, टोरेन्ट बिजली संयंत्र प्रदूषण के कारण अहमदाबाद और सूरत में मर रहें लोग
ગાંધીનગર, 17 જૂલાઈ 2023
2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતી. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્ય...
પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર...
Patil's downfall - AAP defeated BJP candidates by 30,000 votes in 4 wards in Surat
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
સુરતમાં આપને 27 બેઠકો મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રાજકીય ક્ષમતા સામે પડકાર ઊભો થયો છે. પાટીલના વિરોધીઓ કહે છે કે, સુરતમાં 4 વોર્ડમાં ભાજપે 30 હજાર મતોથી હારવું પડ્યું છે. તે પાટીલ માટે શરમજનક છે. તેઓ પ્રમુખ પદે રહેવા લ...
પતાવી દઈશુ – સુરતમાં આપને જીતાડી PAAS નેતાએ કહ્યું- અભિમાન કરનાર...
Patidar Reserve Movement Committee said on AAP's victory in Surat - our society has strength
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીએ પાટીદારોના ટેકાથી જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચૌંકાવી દીધા છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 120માંથી 27 બેઠક હાંસલ કરી છે. આપને પાટીદાર અનામત આંદોલ...
કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
રેશમના કિડાની ખેતીમાં જંગી કમાણી કરતાં ગુજરાતના ખેડૂતો. સુરત અસલી સિલ્...
દિલીપ પટેલ, અમદાવાદ, 2020
એક સમયે કુદરતી રેશમના પાટણના પટોળા વિશ્વ વિખ્યાત હતા. હવે સુરતના અશલ સીલ્ક ઉદ્યોગ માટે નવા દ્વારા ખોલી શકે તેમ છે. શેતુરના રેશમની ખેતીની શક્યા વધારી આપે એવી જાતો અંગે પ્રયોગો કરીને નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કીટક શાસ્ત્ર વિભાગ દ્વારા 2019થી ખેતી કરવાની ભલામણ કરેલ...
સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો...
સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત...
સુરત – રાજકોટમાં રાસ – ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા, અમદા...
17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતન...
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.
ચૂંટણી...
સનસનીખેજ હત્યા, સુરતમાં થાઈ સ્પામાં કામ કરતી વિદેશી યુવતીની ઘરમાંથી સળ...
સુરતમાં મગદલ્લા ગામમાં રહેતી અને સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની રવિવારે સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
યુવતીને સળગાવીને કાતિલ બહારથી લોક મારીને સિફતપૂર્વક ન...
સુરતમાં જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ
દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ...
સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત
શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની...
અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...
સુરતની વર્ષો જૂની આંગણીયા પેઢીનું 400 કરોડમાં ઉઠામણું, કોરોનાની આડઅસર?...
સુરતમાં ભવાની વડમાં આવેલી આંબાના હૂલામણા નામથી જાણીતી આંગડીયા પેઢીની ઓફિસ ત્રણ દિવસથી ન ખુલતાં માર્કેટમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કથિત રીતે આંગડીયા પેઢીએ 350 કરોડથી 400 કરોડમાં ઉઠમણું કરી લીધું છે. જેથી હીરા ઉદ્યોગના પાર્સલો પણ અટવાયા છે. હીરા ઉદ્યોગના માલ આ પેઢીથી થકી આવતો હોવાથી તેણે ઉઠમણું કરી લેતા હીરા ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન સ્...