Monday, December 23, 2024

Tag: Tharad

લોથલની જેમ બનાસકાંઠાનું થરાદ એક સમયે બંદર હતું

Like Lothal, Tharad of Banaskantha was once a port લોથલની વિરાસત અને મુંબઇ પોર્ટની નગર વસાહત રચના એ ગુજરાતની મોટી ખોજ છે દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે આવેલું લોથલ હતું અને તેની રચના આજેય પણ નિષ્ણાંતોને આંજી નાંખે તેવી છે. ગુજરાત આજે તેના સમૃદ્ધ બંદરોથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે પરંતુ આ બંદરો પરથી ભ...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

ટેમ્પાને ઓવરટેક કરવા જતાં લકઝરી ચાલકે ટ્રેલરને અથડાવી, 3ના મોત

થરાદ, તા.૨૨  થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સુરતથી રવિવારે ...

થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...

પાલનપુર, તા.18 થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...

થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...

પાલનપુર, તા.18 થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...

અપશબ્દો બોલી કુહાડી અને પાવડા વડે મારમારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નો...

થરાદ, તા.૧૬ આપણી જૂની કહેવત છેકે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, જે થરાદના વાઘાસણ ગામમાં સાચી ઠરી છે. એકજ પરિવારના સભ્યોની વચ્ચે ઘરની માંગણી સાથે કુહાડી અને પાવડા ઉછળતા લોહિયાળ જંગના ગુના સાથે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રેના બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના વાઘાસણ ગામના રમેશભાઈ ભાંણાભાઈ પ્રજાપતિ શનિવારના ઘરે હાજર હતા. આ વખતે પિતરાઈ ગ...

નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું

પાલનપુર, તા.૧૦  થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે. થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...

થરાદમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપનો સેન્સ લેવામાં આવ્યો

થરાદ, તા.૧૮ થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક  કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા.  ત્યારે આ કાર્યક્રમમાં  બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, કેસાજી ચૌહાણ, અમૃત દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટ...

થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત

થરાદ, તા.૧૫ થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.

થરાદમાં ખુલ્લી ગટરોના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

થરાદ, તા.૧૫ થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ખુલ્લી ગટરોના ગંદાં પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મહિલાઓમાં ભારોભાર રોષ છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સોસાયટીના રહેણાંક મકાનો સામે પાણી રેલાઈ રહ્યું હોવાથી આ બાબતે રહીશો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રહીશોએ વિધાનસભાની પેટા ચૂંટણીમ...

થરાદ પંથકમાં ચક્રવાતથી ૧૮ વિજથાંભલા ધરાશયી : અનેક ગામોમાં અંધારપટ છવાય...

થરાદ, તા.૧૨ બનાસકાંઠના સરહદી થરાદ પંથકમાં મંગળવારની ઢળતી સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે થરાદ વાવના ચોક્કસ પટ્ટામાં પુર્વથી પશ્ચિમ વિસ્તારમાં ચક્રવાત પસાર થયું હતું. પવનની તીવ્રતા એટલી હદે હતી કે, થરાદ નગરમાં ૨૦થી વધારે અને થરાદ ડીસા તથા વાવ રોડ સહિત હાઇવે પર ૪૦થી વધારે લીમડા અને બાવળનાં વૃક્ષો મકાનો અને દિવાલો પર ધરાશયી થ...

હા, આ એલસી હીરાલાલ પરીખનું જ છે, સ્વાતંત્ર્યના જંગમાં ભાગ લેવા જ તેમણે...

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.21 સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આવેલા પત્રો, પ્રમાણપત્રો કે તસવીરોનો મનોરંજન અને આનંદ માટે ઉપયોગ કર્યા પછી મોબાઈલની ગેલેરીમાંથી તેને ડિલીટ કરી દેવામાં આવે છે. પણ આ વખતે ફોટોના રૂપમાં આવેલો એક કાગળ થોડો અલગ હતો અને તેમાં વાત હતી એક સ્વાતંત્ર સેનાનીની અને એટલે જ અમે તેને ગંભીરતાથી લીધો અને તપાસ ચાલુ કરી. સતત 48 કલાક...

એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ

વાવ, તા.૨૦ વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને...

ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવ્યું

થરાદ, તા. 19   થરાદના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. થરાદ તાલુકાના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. ચાંગડા ગામના ખેડૂત મફા સ...

થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ બુધવારે નાયબ કલેકટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં અપુરતો અને અનિયમિત વરસાદ છે. માટે ચોમાસાનું વાવેતર અમુક વિસ્તારોમાં થયું નથી અને અમુક વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા વાવેતર પાણી વગર સુકાઈ રહ્યો હોય ખેડૂતને પાણીની તાતી જરૂરિયાત છે. થરાદ વિસ્તારમાં રાજ્ય સરકારની કરોડોના ખર્ચે તૈયાર થયે...