Saturday, March 15, 2025

Tag: Tobacco Cess

સરકાર ઠન ઠન ગોપાલ: દારૂની જેમ હવે તમાકુ પર પણ કોવિડ સેસ

કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત ...