Tag: Traffic Police
અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી
અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા ...
અજીબ કિસ્સો: કર્ણાટકના યુવાનને 11 મહિનામાં 101 મેમા આવ્યા, 57,000 નો દ...
કેટલાંક લોકો એક-બે વાર દંડ ભર્યાં બાદ સુધરી જાય છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગે છે પરંતુ કેટલાંક લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સામે આવ્યો છે જયાં એક વ્યકિતએ 11 મહિનામાં 101 વાર મેમો ફાટ્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યકિતને તેના આ મેમા વિશે ખબર જ નહોતી. બેંગલુરુની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર ...
વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા પાર તવાઈ : રૂ.25,800નો દંડ વ...
વલસાડ,
વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્ક્વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્મ...
ઉંચા દંડમાં અમદાવાદ પોલીસે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ? એક મહિનામાં 1.25 ક...
ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને પકડી, મેમો ઈસ્યુ કરી ભારે દંડ વસુલ કરવાનું શરૂ કરતાં નવેમ્બર માસમાં ર૪૮૮૩ ટ્રાફિક નિયમન ભંગ કરતા ઈસ્યુ કરી રૂ. ૧.ર૪ કરોડ દંડના વસુલ કર્યા છે. જે દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલો જુલમ થઈ રહ્યો હતો.
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના વિભાગની પોલીસ પ્રજા પર અત્યાચાર ગુજારી રહી ...
લોકોના પરસેવાની કમાણી દંડમાં, ટ્રાફિક પોલીસ ગુજરાતીઓ પાસેથી વર્ષે 600 ...
કે ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદા પ્રમાણે ગુજરાતીઓએ તેમના પરસેવાની કમાણીના 100 કરોડ રૂપિયા માત્ર બે મહિનામાં ગુમાવ્યા છે. જો આ રીતે ચાલતું રહ્યું તો 12 મહિનામાં ગુજરાતીઓ 600 કરોડ રૂપિયા ગુમાવશે. હેલ્મેટ અને સીટબેલ્ટની વચ્ચે આ રમત શરૂ થઇ છે, વધારે પ્રદૂષણ ફેલાવતા હોવા છતાં બાકીના ટ્રાફિકને લગતા ગુનાઓ સરકારી ડીઝલ વાહનો ...
ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે
અમદાવાદ, તા. 08
રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...
ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...
અમદાવાદ, તા.11
આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...
ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!
અમદાવાદ,તા.02
તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે. ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિય...
સવારથી જ પોલીસે વાહનચાલકો પાસે દંડ વસૂલ કરવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં...
રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. ટ્રાફિક પોલીસે પ્રારંભ જ સરકારી કચેરીઓ ઉપરથી કર્યો છ. પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો જેવી કચેરીઓના દરવાજા ઉપર જ...
દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...
અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે.
અમદાવાદ શહ...
શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્...
ભારે વરસાદથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત ક...
મોડાસા, તા.૦૧ પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે, અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી. પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧...
સચિવાલયની સરકારી ગાડીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા
અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭
સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરી...
વ્યાપક ફરિયાદો બાદ ભૂજ એસટી સ્ટેશનની આસપાસના દબાણો દૂર કરાયાં
ભુજ,તા.27 ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના દબાણો હટાવી દીધાં હતાં. જુના એસટી બસ સ્ટેશનની આસપાસના વિસ્ત...
મોરબીમાં ટ્રાફિક પોલીસનો હાસ્યાસ્પદ છબરડો, કારચાલકે આપ્યો હેલ્મેટનો મે...
મોરબી,તા:૨૧ રાજ્યભરની જેમ મોરબી શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની કડકપણે અમલવારી થઈ રહી છે, જેમાં સીસીટીવીના આધારે પણ હજારો વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હાસ્યાસ્પદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે એક કારચાલકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો. રવાપર ખાતે રહેતા કારચાલક જ્યારે ચારરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની સાથ...