Friday, December 27, 2024

Tag: Train

કોરોનામાં મહા-માર: રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા ઉપર 50% કાપ મુકયો

દેશભરમાં રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (TA) પાછળ વર્ષમાં અંદાજીત 1300 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. રેલ્વે બોર્ડ નિર્દેશક મંજુએ આ સંબંધે મળેલી ફરીયાદો ધ્યાને લઇ ખર્ચ અડધો કરી નાખવા આદેશો કર્યા છે. કોરોના કાળમાં આવક ઓછી થવાના પગલે રેલ્વેએ પણ કરકસરના પગલા શરૂ કરી દીધા છે. કર્મચારીઓ-અધિકારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઈમ પર કાતર મુકી દીધી છે. આ અંગે તમામ ...

લોકડાઉનને કારણે રેલવેને અધધધ…. 35,000 કરોડના નુકશાનનો અંદાજ

ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ...

પેસેન્જર ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની

સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે. સરકાર રેલવે ટ્રાફિકને ઓછ...

કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી

કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...

અચાનક મજૂર ટ્રેનોમાં ભારે ઘટાડો કરી દેવામાં આયો

હવે જરૂર પ્રમાણે જ શ્રમિક ટ્રેનો ચાલવામાં આવશે રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, જેટલી ટ્રેનોની જરૂર પડશે, તે 24 કલાકમાં પૂરી પાડવામાં આવશે અત્યાર સુધીમાં 4347 મજૂર ટ્રેનો ચલાવવામાં આવી છે, જેણે આશરે 60 લાખ લોકોને તેમના રાજ્યોમાં પહોંચાડ્યા છે. ભારતીય રેલ્વેએ લગભગ 60 લાખ લોકોને તેમના લક્ષ્યસ્થાન રાજ્ય સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં ...

12 લાખ મજૂર કોરોના હિજરતી ટ્રેન દ્વારા ગુજરાત છોડી ગયા

રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ  પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્ત...

19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...

ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...

આવતીકાલથી મર્યાદિત પેસેન્જર ટ્રેનો, આજ 4 વાગ્યાથી ઓનલાઇન બુકિંગ

રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય રેલ્વે મંગળવારથી મુસાફરોની ટ્રેનોને તબક્કાવાર રીતે ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે, રાષ્ટ્રીય લોકડાઉન સમાપ્ત થવાના પાંચ દિવસ પહેલા ટ્રાન્સમિશનની કોરોનવાયરસ ચેન તોડવા માટે, રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે. ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી ખોલવામાં આવશે, આ ફક્ત આઇ...

કાલથી પેસસેન્જર ટ્રેન ચાલુ થવાની શક્યતાઓ કેટલી?

મહેરબાની કરીને રેલ્વે ટ્રેક પર ચાલો ન અથવા આરામ ન કરો, ભારતીય રેલ્વએ અપીલ કરી.

રેલગાડી પર નજર રાખતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન બનાવાયું

નવી દિલ્હી,  ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર ...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

મહેસાણા-વડનગર વચ્ચે ત્રણ વર્ષ બાદ 15મીથી ટ્રેન દોડતી થશે

મહેસાણા, તા.૧૩ મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કરાયા બાદ આગામી 15મીને મંગળવારથી ટ્રેન સેવા ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવા માટે 34 માસ અગાઉ મીટરગેજ લાઇન પર દોડતી બે ડબ્બાની પેસેન્જર ટ્રેન બંધ કરાઇ હતી. આ ટ્રેન હવે શરૂ થતાં વિસ્તારના લોકોને સસ્તા ભાડામાં ટ્રેનની સુવિધા મળી રહેશે. હાલ દિવસમા...

બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...

પાટણ, તા.૨૩ બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...

હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી

મહેસાણા, તા. 19  મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...