Thursday, February 6, 2025

Tag: transport

ગુજરાત વાહન વ્યવહાર કચેરીમાં 5 હજાર દલાલો

5 thousand brokers in Gujarat Transport Office, गुजरात परिवहन कार्यालय में 5 हजार दलाल 13 ડિસેમ્બર 2024 અમદાવાદના સુભાષ પુલ પાસે આવેલી વાહન વ્યવહાર કટેરી બહાર દલાલો દ્વારા ગેરકાયદેસર રીતે વાહન પરવાના અપાવવાનો વિડીયો વાયરલ થયા બાદ દલાલો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના કચેરીના ...

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...

ઊંઝામાં મહારાજા સ્પાઈસ પેઢીનું કરોડો રૂપિયાનું GST ચોરી કૌભાંડ પકડાયું...

અમદાવાદ, 3 જૂલાઈ 2020 ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81  કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ...

108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.   ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...