Friday, November 22, 2024

Tag: Tree

અમદાવાદમાં વૃક્ષ ગણવાનું ખર્ચ રૂ. 2 કરોડ

Tree counting in Ahmedabad cost Rs. 2 crore अहमदाबाद में पेड़ों की गिनती की लागत रु. 2 करोड़ 4 વર્ષમાં 22 લાખ વૃક્ષ કરમાઈ ગયા છે દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓક્ટોબર 2024 અમદાવાદમાં 2012 પછી 12 વર્ષના લાંબા સમય પછી વૃક્ષોની ગણતરી કરશે. વૃક્ષોની જી.આઈ.એસ., જી.પી.એસ. દ્વારા ગણતરી કરશે. જાત, વય, લોકેશન, થડનો ઘેરાવો, અંક્ષાશ અને રેખાંશ દરેક વૃક્ષનું ...

જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગ...

પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે. પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...

ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને હેપ્પી વન મહોત્સવ ઉજવાય...

હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી ય...