Tag: Tree Plantation
જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગ...
પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે.
પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ...
ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને હેપ્પી વન મહોત્સવ ઉજવાય...
હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી ય...
ગુજરાતી
English