Friday, November 22, 2024

Tag: university

મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને ...

અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...

અમદાવાદ, તા.૦૭ ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...

રાજયની યુનિવર્સિટીઓઅને કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ તા.૧૦મી નવેમ્બર પહે...

અમદાવાદ, તા.૨૩ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યા ૧૦મી નવેમ્બર સુધીમાં ભરીને તેની વિગતો યુજીસીની વેબસાઇટ પર અપલોડ કરવા તાકીદ કરવામા આવી છે. જો તારીખ સુધીમાં કોલેજોને યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામા ન આવે તો તેન સામે દંડનાત્મક કાર્યવાહી ક...

ઈન્ચાર્જ કુલપતિની નિમણુંકને હાઈકોર્ટમાં પડકાર

પાટણ, તા.૨૫ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચ...

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુએ ખુરશી બચાવવા ભરતી કૌભાંડ કર્યું

કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને...

જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક...

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજ રીતે આગામી વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવશ...

વિશ્વના ૧૬૦ જેટલા દેશોએ એનબીએને મંજુરી આપી

જીટીયુ દ્વારા દરેક સરકારી અને પ્રાઇવેટ કોલેજોને પણ એનબીએનુ જોડાણ મેળવી લેવા તાકીદ ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિવર્સિટી અનેક પ્રકારના કાર્યક્રમો યોજવાની કુલપતિની જાહેરાત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી તમામ ડિગ્રી એન્જિનિયિરંગ કોલેજોને આગામી દિવસોમાં ફરજિયાત એનબીએનુ એક્રેડીટેશન મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વના ૧૬૦ ...

યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા  EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...

મેડિકલ કોલેજોમાંથી અંતે માફિયાઓનુ રાજ ખતમ

પહેલા ત્રણ વર્ષની પરીક્ષા યુનિવર્સિટીના બદલે કોલેજોને સોપી દેવામાં આવી : મેડિકલ શિક્ષણમાંથી હવે યુનિવર્સિટીઓનુ વર્ચસ્વ પણ આખરે પુરુ થયુ : ફાઇનલ એકઝામને જ પી.જી.નીટ ગણીને તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને મેડિકલ કાઉન્સિલની રચનાની સાથે જ મેડિકલ એજ્યુકેશનમાં ધરખમ ફેરફારો લાવવામાં આવ્યા છે. નવા નિયમ પ્...