Sunday, December 22, 2024

Tag: Vadodara

21 હજાર કરોડના C-295 56 વિમાનો, 39 વડોદરામાં બનશે

56 aircraft worth Rs 21 thousand crore, 39 to be made in Vadodara 23 ઓક્ટોરબર 2024 સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર 935 કરોડ રૂપિયાના સોદો કર્યો હતો. એક એરક્રાફ્ટ રૂ. 375 કરોડમાં ભારતને પડશે. ભારતનું પોતાનું મિગ-29 છે, તે શું દેશની રક્ષા માટે પુરતું નથી? વડોદરામા...

ગુજરાતમાં 15 લાખ મૂર્તિઓ નદીમાં નંખાય છે, વડોદરાની કલાની કથા

15 lakh idols immersed in river in Gujarat, art story of Vadodara! गुजरात में 15 लाख मूर्तियां नदी में विसर्जित, वडोदरा की कला कहानी! અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024 મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર છે. 1200 વર્ષથી અહીં ગણપતીની માટીની મૂર્તિ બને છે. દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગ...

કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...

ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...

કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦ ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...

4 મહાનગરોમાં દુકાનો નહીં ખોલવાનો આદેશ છતાં ધંધો ચાલું

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. એવો રૂપાણીએ આદેશ તો આપ્યો પણ દુકાનો ઘણી જગ્યાએ આ મહાનગરોમાં ખૂલી હતી. મોલ પણ ખુલ્લા હતા. રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો હતો કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચ...

વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્...

વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે. નાના એરોપ્લ...

ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...

રાજકોટની પ્રજાના રૂ.164 કરોડ ફસાયા, પણ વડોદરાએ રૂ.265 કરોડ ઉપાડી લીધા

ઊંચા વ્યાજની લાલચમાં રાજકોટ મહાનગર પાલિકાની સ્માર્ટ સિટી કંપનીએ યસ બેંકમાં રૂ. 164 કરોડ મૂક્યા હતા જે ફસાયા છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકાની કંપની સ્માર્ટ સિટી કંપનીએ એક દિવસ પહેલાં રૂ.265 કરોડ ઉપાડી લેતા તે બચી ગયા છે. રાજકોટ સ્માર્ટ સિટી કંપનીએ 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા કહ્યું હતું પણ યસ બેંકમાં ટ્રાન્સફર નહીં કરતા આ રકમ બચી ગઇ છે. મ્...

વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે

વડોદરા, 25 ફેબ્રુઆરી 2020 વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right - નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના ...

રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

છેતરપિંડી અને હત્યાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લેવામાં આવશે.

અમદાવાદ, તા.24 વડોદરાના ડભોઇના એન આર આઈ સાથે થોડા સમય પહેલા થયેલી રૂપિયા 8. 91 કરોડની છેતરપિંડી મામલે ગોત્રી પોલિસ હવે વધુ પૂછપરછ માટે આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ગોત્રી લઈ આવશે. સમગ્ર કેસની વિગત પ્રમાણે થોડા સમય પહેલા વડોદરાના ડભોઈમાં રહેતા પંકજ શેઠ સાથે પ્રોપર્ટીના વેચાણ આપવાના કામમાં રૂપિયા 8.91 કરોડની છેતરપિંડી આચરી ...

એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો

અમદાવાદ, તા.15 વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ  તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.   દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...

પિતા પાસેથી 2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ

અમરેલી, તા:૦૩  એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે. તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશા...