કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦

ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ જમાલપુરથી ચેપ લાવીને મહિલાઓને આપ્યો હોવાનું એક તબિબે જણાવ્યું હતું.

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસઆજના મરણઆજના ડીસ્ચાર્જ
૩૯૦પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯૧૬૩
૧૩૧૧

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત

જીલ્લોકેસ
અમદાવાદ૨૬૯
વડોદરા૨૫
સુરત૨૫
ભાવનગર૧
આણંદ૧
ગાંધીનગર૯
પંચમહાલ૬
બનાસકાંઠા૮
બોટાદ૩
ગીર-સોમનાથ૧
ખેડા૭
જામનગર૭
સાબરકાંઠા૭
અરવલ્લી૨૦
મહીસાગર૧
કુલ૩૯૦

દર્દીઓની વિગત

ક્રમઅત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દીદર્દીડીસ્ચાર્જમૃત્યુ
વેન્ટીલેટરસ્ટેબલ
૧૭૪૦૩૨૬૫૦૫૬૧૮૭૨૪૪૯

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમજીલ્લોકુલપુરુષસ્ત્રી
૧અમદાવાદ૨૨૧૧૧૧
૨ભાવનગર૦૧૦૦૦૧
૩સુરત૦૧૦૧૦૦
કુલ૨૪૧૨૧૨

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગતટેસ્ટપોઝીટીવનેગેટીવ
અત્યાર સુધીના કુલ ૧૦૫૩૮૭૭૪૦૩૯૭૯૮૪

૦૭.૦૫.૨૦૨૦ ૧૭.૦૦  કલાક  બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમજીલ્લોકુલપુરુષસ્ત્રી
૧અમદાવાદ૧૧૫૭૪૪૧
૨આણંદ૩૩૦
૩બનાસકાંઠા૩૧૨
૪ભાવનગર૨૨૦
૫બોટાદ૩૧૨
૬છોટાઉદેપુર૧૧૦
૭નવસારી૧૦૧
૮પાટણ૨૨૦
૯સુરત૨૪૧૦૧૪
૧૦તાપી૧૧૦
૧૧વલસાડ૧૦૧
૧૨વડોદરા૭૨૫
કુલ૧૬૩૯૭૬૬

રોગની પરીસ્થિતિ

 વિશ્વભારતગુજરાત
નવા કેસ૮૩૪૬૫૨૩૯૦૩૯૦
કુલ કેસ૩૬૭૨૨૩૮૫૬૩૪૨૭૪૦૩
નવા મરણ૬૫૩૯૧૦૩૨૪
કુલ મરણ૨૫૪૦૪૫૧૮૮૬૪૪૯

 

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમવિગતસંખ્યા
૧કોરોના રીલેટેડ કોલ૯૫૧૬૧
૨સારવાર અપાયેલ વ્યક્તિ૫૬૯૮

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમહોમ કોરોન્ટાઇનસરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇનપ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇનકુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૭૨૦૪૬૫૪૧૭૩૩૫૭૭૭૯૮

 

ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
૧અમદાવાદ૫૨૬૦૩૪૩૧૦૦૧
૨વડોદરા૪૬૫૩૧૧૯૮
૩સુરત૮૨૪૩૮૩૮૯
૪રાજકોટ૬૪૧૨૬
૫ભાવનગર૮૪૬૨૩
૬આણંદ૭૭૬૪૬
૭ભરૂચ૨૭૨૨૫
૮ગાંધીનગર૯૭૫૨૦
૯પાટણ૨૪૧૧૫
૧૦પંચમહાલ૫૭૩૬
૧૧બનાસકાંઠા૭૫૨૨૫
૧૨નર્મદા૧૨૦૧૨
૧૩છોટા ઉદેપુર૧૪૦૧૩
૧૪કચ્છ૭૧૫
૧૫મહેસાણા૪૨૧૮
૧૬બોટાદ૫૧૧૧૧
૧૭પોરબંદર૩૦૩
૧૮દાહોદ૧૯૦૨
૧૯ગીર-સોમનાથ૪૦૩
૨૦ખેડા૨૭૧૩
૨૧જામનગર૧૬૧૦
૨૨મોરબી૧૦૧
૨૩સાબરકાંઠા૧૭૨૩
૨૪અરવલ્લી૬૭૨૧૪
૨૫મહીસાગર૪૩૧૭
૨૬તાપી૨૦૨
૨૭વલસાડ૬૧૪
૨૮નવસારી૮૦૫
૨૯ડાંગ૨૦૧
૩૦સુરેન્દ્રનગર૧૦૧
૩૧દેવભૂમિ દ્વારકા૪૦૦
૩૨જુનાગઢ૨૦૦
૩૩અન્ય રાજ્ય૧૦૦
કુલ૭૪૦૩૪૪૯૧૮૭૨