Monday, December 23, 2024

Tag: Ventilator

યુનાઇટેડ સ્ટેટ્સ ભારતને વેન્ટીલેટર દાનમાં આપ્યા

નવી દિલ્હી, 16 જૂન, 2020 યુ.એસ. સરકાર, ઇન્ટરનેશનલ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુ.એસ.એ.ડી.) ના માર્ગ દ્વારા, COVID-19 દ્વારા તેની લડાઈમાં સહાય માટે ભારતમાં 100 વેન્ટિલેટર દાન કરેલું છે. તે ભારતની તત્કાલ જરૂરિયાતો પૂરી કરે છે, પ્રમુખ ટ્રમ્પની દાનની પહેલ છે. યુ.એસ.એ.ડી. ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ ક્લેનિસ્ટ્રિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાય...

AI નો ઉપયોગ કરી પોતાની જાતે એડજસ્ટ થતું વેન્ટિલેટર

દુર્ગાપુર સ્થિત સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમઇઆરઆઈ) ના સંશોધનકારોએ કોવિડ -19 ના વધતા જતા કેસોમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત નવું વેન્ટિલેટર બનાવ્યું છે. દુર્ગાપુરના હેલ્થ વર્લ્ડ હોસ્પિટલ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, સીએસઆઇઆર-સીએમઇઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર (ડ Dr) હરીશ હિરાની અને ડો.અરૂનાંગશુ ગાંગુલીની હાજરીમાં બુધવારે વેન...

સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?

ધમણની ધમાલ 13 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - મશીનની અપૂર્ણતા ગુજરાત સરકારની ગુનાઈત બેદરકારી બતાવે છે ? સરકાર કહે છે કે,...

સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?

ધમણની ધમાલ 12 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વાર...

સરકારને 5 સવાલ – રૂપાણી સરકારે વેન્ટીલેટરને મંજૂરી કેમ આપી ?

ધમણની ધમાલ – 11 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો...

સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?  

ધમણની ધમાલ 10 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસ...

સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.

ધમણની ધમાલ 9 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ? 2 - અ...

બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે મ...

ધમણની ધમાલ 8 ગાંધીનગર, 21 મે 2020 આજ સુધી મુખ્ય પ્રધાને  જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે જે સરકાર છૂપાવવા માંગે છે. સરકારે કહ્યું...

હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં

ધમણની ધમાલ – 7 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે. અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ ...

રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 6 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાનના હરિફ એવા નાયબ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યાર બાદ રહસ્યમય રીતે વિજય રૂપાણીના મિત્રનું કૌભાંડ જાહેર થયું હતું. જે એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ પ્રથમ વખત બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. ...

મુખ્ય પ્રધાનના હરીફ નાયબ મુખ્ય પ્રધાનની બેઠકમાં જ રૂપાણી સામે ધડાકો

ધમણની ધમાલ 5 અમદાવાદ, 21 મે 2020 મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ મળી શકતું નથી. આથી સિવિલ...

સુરતનું કેમ ન ખરીદ્યું અને રાજકોટનું કેમ લીધું

ધમણની ધમાલ 4 અમદાવાદ, 21 મે 2020 જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓ...

વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?

ધમણની ધમાલ 3 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદમાં 5 એપ્રિલ 2020ના રોજ ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દ...

રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 2 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમા...

રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિના નિષ્ફળ ધમણ વેન્ટીલેટરનો ઓર્ડર રદ કરતી પોન્ડ...

ધમણની ધમાલ 1 ગાંધીનગર, 21 મે 2020 પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના...