Tag: Vigilance Commission
ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા
ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે. ભ્રષ્ટાચારન...
2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો
2018માં ભ્રષ્ટાચારની 8792 ફરિયાદો અહેવાલના વર્ષ દરમ્યાન મળેલી અરજી
8792 પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવેલી ફરિયાદો
915 તપાસ કરી કાર્યવાહી માટે મોકલેલી ફરિયાદો
5939 અરજદાર પાસે વધુ વિગત માગી છે
118 આયોગે દફતર કરેલી અરજીઓ
1820 ક્યારે કેટલી ફરિયાદો થઇ છે... 2016
8412 2017
7541 2018
8...
વિજીલંસ આયોગને 8792 ફરિયાદો મળી
ગુજરાત તકેદારી આયોગને સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશન તરફથી ભ્રષ્ટાચારના કેસોમાં પ્રાથમિક તપાસના રિપોર્ટ અધુરા અથવા તો મોડાં મળતા નહીં હોવા અંગે આયોગે સરકારના વિભાગોની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. આયોગે કહ્યું છે કે અમારા બનાવેલા પત્રક પ્રમાણે પ્રાથમિક તપાસ થતી નથી તેથી રિપોર્ટમાં વિલંબ થાય છે અને આવશ્યક પગલાં લઇ શકાતા નથી.
આયોગને એક...

English