Tag: Vijay Rupani
ટોચની ચાર કંપની ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ સ્થાપશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હત...
શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
પાંચસોથી ઓછી કિંમતના સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ ૩૧ ડિસેમ્બર સુધી ચાલ...
ગાંધીનગર, તા.૨૭
રાજ્યમાં રૂ.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય નાગરિકોને સ્ટેમ્પની મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાનના આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂ. પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરન...
ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે ગુજરાત ફિન-ટેક પોલિસી બનાવશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હ...
મુખ્યમંત્રીની કારના વીમાની સાચી તારીખ અંગે રહસ્ય
ગાંધીનગર, તા.27
રાજ્યના મુખ્યપ્રધાનની સત્તાવાર કારના વીમા મામલે થયેલા વિવાદ બાદ સૌપ્રથમ તેમની કારનો વીમો 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાદમાં ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું, પરંતુ આજે ફરી તેમની ગાડીના વીમા મામલે તપાસ કરતાં વાહનવ્યવહાર વિભાગની સત્તાવાર એસએમએસ સેવામાંથી ગાડીનો વીમો 20 સ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
જો શિવેન્દ્ર ગુપ્તા સામેની તપાસમાં તથ્ય હશે તો તેમને ઉપકુલપતિ પદેથી હટ...
ગાંધીનગર,તા.26
દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીવેન્દ્ર ગુપ્તાની નિયુકતી અને તેમના દ્વારા આચરાવામાં આવેલી અનિયમિતતા અંગે અગાઉ અનેક વખત ભાજપના ધારાસભ્ય રજુઆત કરી ચુકયા હતા, પણ બે દિવસ અગાઉ ભાજપના નેતા અને નર્મદ યુનિવર્સિટીના ત્રણ સીન્ડીકેટ સભ્યોએ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીને મળી રજુઆત કરી હતી. રૂપાણીએ આ મામલે ઈન્કવારી કમિટી ...
કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર
જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ
અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...
જમીન પચાવી પાડતાં ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ
ગાંધીનગર, તા. 25
દસક્રોઈના મુઠિયા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉદય ઓટોલિંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરકાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે.
રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા
ગાંધીનગર,તા.25
ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ ને લઈને મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...
520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતા...
ગાંધીનગર, તા.25
એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સર...
મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર
અમિત કાઉપર
ગાંધીનગર,તા.25
વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્...
ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...
ખંભાળિયા, તા.25
2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018 ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...
બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા વાહન કમિશ...
ગાંધીનગર,તા.24
આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમ...
પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ
ભાવનગર, તા:24 ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ...