Wednesday, July 28, 2021

Tag: Vijay Rupani

મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ જવાન...

https://twitter.com/PMOIndia/status/916553110050312193 દ્વારકા, 1 જાન્યુઆરી 2020 દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આરોગ્‍ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્‍પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું. વડાપ્રધાન...

The claims of the CM, reality of farmers in Gujarat are very different...

મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો ક...

1000 ગામોમાં દિવસે સિંચાઈની વિજળી આપવાનું 9 મહિનામાં શરૂ, 36 મહિનામાં ...

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020 દિવસે જ વીજળી આપવા કિસાન સૂયોદય યોજના 9 મહિનામાં જ 1055 ગામોમાં આપવામાં આવી રહી છે. હવે 3 વર્ષમાં બધા જ 18 હજાર ગામના 52 લાખ ખેડૂતોને દીવસે વીજળી મળશે. એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે. 248 તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિ સમારોહમાં રાજય સરકારની પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી ગાય નિભાવ ખર્ચ સહાય...
Vijay Rupani

તાળી, થાળી વગાડી કુંભકર્ણ રૂપાણી સરકારને જગાડતા ખેડૂતો, 80 તાલુકામાં વ...

દ્વારકા, 23 નવેમ્બર 2020 માવઠાથી થયેલ નુકશાનીની આકારણી કરવા એક મહિના સુધી કોઈ આવ્યું નથી. રાજ્ય સરકારમાં કોઈ દરખાસ્ત થઈ હોય નથી. કેમકે રાજ્ય સરકાર તરફથી કોઈ સર્વે કરવા હજુ સુધી ખેડૂતોના ખેતરમાં કોઈ આવ્યું નથી. તો ખેડૂતો આ સડી ગયેલા પાકને ક્યાર સુધી સાચવીને રાખે ? ખેડૂતોએ પણ શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે. ખેડૂતોને આ નવા વાવેતર માટે રૂપિયાની ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો

દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020 https://youtu.be/UvUBlwJDWHk ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે. કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો પાલભાઈ આંબલીયા ...

’નલ સે જલ’ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીન...

વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સંકલ્પ ‘નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.31 ડિસેમ્બર-2020 સુધીમાં માત્ર રૂ. 500ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યન...

મોદીનો કૃષિ વીમો નિષ્ફળ જતાં અમિત શાહના ખાસ એવા રૂપાણીએ નવી યોજના જાહે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મો...

VIDEO: રૂપાણીના ભાણેજના નામે યુવતી સાથે રાજકોટમાં બિભત્સ ચેનચાળા અને લ...

રાજકોટ, 26 જૂલાઈ 2020 https://youtu.be/il3ckrOojkk 25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં - - - ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી. ત્ય...

પાટીલ આવ્યા પછી હવે વિજય રૂપાણી બદલાઈ શકે છે, જેઓ નવો ચહેરો હશે

https://twitter.com/narendramodi/status/1286344650299768834 ગાંધીનગર, 25 જૂલાઈ 2020 મોદીએ નીતિન પટેલ અને સીઆર પાટિલને વિજય રૂપાણી હેઠળ રાખ્યા છે. અમિત શાહ અને વિજય રૂપાણી ચોંકી ગયા છે. પાટિલની કારકીર્દિ સારી નથી, તેમ છતાં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે વિજય રૂપાણીનો વારો છે. તે પાટિલથી ખુશ નથી અને મોદી રૂપાણીથી ખુશ નથી. ત...

ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...

કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...

ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે

દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ  રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે ગાંધીનગર, 26 માર્ચ 2020 ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...

નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે. ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...